જુનુ અને જાણીતુ ત્રિભોવન વિરજી જવેલર્સ, તળાજા
ગોલ્ડ નેકલેસ
રીંગ
એંટિક ડિઝાઇન હેવી ચોકર ગોલ્ડ નેકલેસ
Rated 5.00 out of 5
1
રજવાડી ડિઝાઇન મોતી ગોલ્ડ નેકલેસ
Rated 5.00 out of 5
1
Trending product
Customers Reviews
“ઉત્તમ ગુણવત્તાના 916 હોલમાર્ક સોનાના આભૂષણ”
તળાજામાં ત્રિભોવન વિરજી જવેલર્સમા 916 હોલમાર્ક સોનાના દાગીના અને એંટિક આભૂષણો પસંદગી પ્રમાણે મળી રહે છે. દાગીનાની ડિઝાઇન ખૂબ સુંદર અને નક્કશીદાર છે, જે દૈનિક વપરાશ અને વિશેષ પ્રસંગો માટે પરફેક્ટ છે.
Mruga Anand
Bank of India
“શુદ્ધ ચાંદી અને ક્લાસિક ડિઝાઇન!”
આ શોપમાં ચાંદીના દાગીના અને વાસણોની ગુણવત્તા એકદમ શ્રેષ્ઠ છે. દાગીનાના નક્કશી કાર્ય અને ફિનિશિંગ ખૂબ જ ઊંચી કક્ષાનું છે, જે તેને વધુ રોયલ અને આકર્ષક બનાવે છે.
Karolina Goswami
Client of store
“925 સ્ટર્લિંગ સિલ્વરના એક્સક્લુસિવ દાગીના!”
અહીં 925 સ્ટર્લિંગ સિલ્વરના દાગીના ટ્રેન્ડી અને કળાત્મક છે. તેના ઊંચા ગ્રેડના ચાંદીના માળા અને બ્રેસલેટ્સ ફેશન અને પરંપરાના સમેલન માટે એકદમ યોગ્ય છે.
Arun Patel
Talaja
